બોરવેલમાં 33 કલાકથી જજુમતી કંઢેરાઈની "ઈન્દ્રા" : 60 ફૂટે પહોંચી હૂક છટક્યું અને...
2025-01-07 0 Dailymotion
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી યુવતીને બચાવવા છેલ્લા 33 કલાકથી ભારે મથામણ થઈ રહી છે. છેલ્લા 33 કલાકમાં શું બન્યું જાણો આ અહેવાલમાં...